fbpx Press "Enter" to skip to content

List of Red Zone areas of Vadodara

 

As per the notification of Ministry of Home Affairs, no shops in the Red Zone areas can be opened during the lockdown

Shops in areas other than Red zone and open from tomorrow as per the guidelines issued by Ministry of Home Affairs.

List of Red-Zone area in the boundary of VMC

East Zone:
Bahar Colony, Vrundavan Park, Dhanani Park, Mogalwada, Kalupura, Narshinji Pol, Marathi Mohalla, Navabazzar, Rokadnath, Jagmal Pol, GUlistann Apt, Ektanagar and Banyancity Duplex

West Zone:
Kuresha Park, Ayuodyapuri, Prasit Residency, Gulabvatika Society, Nilgiri, Fatema Bunglows,

South Zone:
Anupam nagar, Shanidev Mandir, Moti Vohravad, Mali Mohalla, Vishwakarma(Shivnagar-2), Krishikesh Society

North Zone:
Satyam Flats anandnagar, Ranavas, MIG Flats, Shinde Colony, Maheboobpura, Hanuman Faliya, Dayalbhavuna Khancho, Akbari Masjid(Lal Court), Bhavanipura, Nagarwada, Saiyadpura, Amdavadi Pol, Maheta vadi, Navabwada, Sadarbhavan khancho, Kasamala, Saffron Bliss, Randaldham society, Harni-Sama, Patel Park(Near nutan school)

  • રાજ્ય સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ શહેરના કન્ટેઇન્મેન્ટ વિસ્તાર(રેડ ઝોન)માં કોઇપણ દુકાનો ખુલ્લી રાખી શકાશે નહી.

 

વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૫-૦૪-૨૦૨૦ના ઠરાવ નંબર SB-I/KAV/102020/482(Part – 10) પ્રમાણે અધિસૂચિત કરવામાં આવેલી દુકાનો તેમાં જણાવેલ શરતોને આધિન ખુલ્લી રાખી શકાશે પરંતુ વડોદરા મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં હાલ જાહેર કરેલ અને હવે પછી જો જાહેર કરવામં આવે તેવા રેડ ઝોન વિસ્તારમાં આવેલી કોઇપણ દુકાન ખોલી શકાશે નહી જેની સંબંધિતોએ નોંધ લેવી.

હાલ વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં નીચે મુજબના વિસ્તારો રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે જેની સંબંધિતોએ નોંધ લેવી.

ઝોન વિસ્તારનું નામ
પૂર્વ બહાર કોલોની, વૃંદાવન પાર્ક, ઘાનાણી પાર્ક, મોગલવાડા, કાલુપુરા, નરસિંહજીની પોળ, મરાઠી મહોલ્લા, નવા બજાર, રોકડનાથ પોલીસ ચોકી, જગમાલની પોળ,ગુલીસ્તાન એપાર્ટમેન્ટ, બનિયન સિટી ડુપ્લેક્ષ, એકતા નગર
પશ્વિમ કુરેશા પાર્ક, આયોધ્યાપુરી, પ્રસિત રેસિડન્સી, ગુલાબ વાટિકા સોસાયટી, નીલગીરી (વુડા), ફાતેમા બંગલો
દક્ષિણ અનુપમ નગર, શનિદેવ મંદિર, મોટી વ્હોરવાડ, માળી મહોલ્લા, વિશ્વાકર્મા (શિવનગર – ૨), ઋષિકેશ સોસાયટી
ઉત્તર સત્યમ ફલેટસ આનંદ નગર, રાણાવાસ, એમ.આઇ.જી ફ્લેટર્સ, શિદે કોલોની, મહેબુબપુરા, હનુમાન ફળિયા, દયાળભાવુનો ખાંચો, અકબરી મસ્જિદ (લાલ કોર્ટ), ભવાનીપુરા, નાગરવાડા, સૈયદપુરા, આમલી ફળિયા, રોહિતવાસ, અમદાવાદી પોળ, મહેતા વાડી, નવાબવાડા, સરદારભવનનો ખાંચો, કાસમઆલા, સેફ્રોન બ્લિઝ, રાંદલધામ સોસાયટી, હરણી-સમા, પટેલ પાર્ક(નૂતન સ્કૂલ પાસે)

 

2 Comments

  1. Suchita Shah Suchita Shah May 3, 2020

    What are the areas in the various zones? Any wards in green? Or in orange?

  2. Suchita Shah Suchita Shah May 3, 2020

    What are the areas in the various zones? Any wards in green? Or in orange?

    All regions on the Alkapuri side, Gotri, sevasi, ampad etc regions in red zones?

Comments are closed.

error: Content is protected !!